NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :
- A માત્ર \(A\) અને \(E\)
- B માત્ર \(A\) અને \(B\)
- C માત્ર \(C\) અને \(D\)
- D માત્ર \(B\) અને \(E\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \(B\) અને \(E\)
Step-by-step Solution
Detailed explanation
Klinefelter's syndrome is caused due to the presence of an additional copy of X-chromosome resulting into a karyotype of \(47, X X Y\). Such an individual has overall masculine development, however, the feminine development is also expressed. Such individuals are sterile. Thus, statement B and E are correct regarding Klinefelter's syndrome. Statement A, C and D are incorrect w.r.t. Klinefelter's syndrome as they are associated with Down's syndrome.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .NEET 2017 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\)એકસ્પાયરેટરી કેપેસીટી \(-\) એક્સ્ચીરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્સીરેટરી રિઝર્વ વોલ્યુમ \(B.\) ફંકશનલ રેસીડ્યુઅલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(C.\) વાઈટલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્પારેટરી રિઝર્વ વોલ્યુમ \(D.\) ઇન્સ્પીરેટરી કેપેસીટી \(-\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) રેસીડયુયુલ વોલ્યુમ NEET 2024 Medium - કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .NEET 2016 Medium
More PYQs from NEET
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિરક્ષા જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-વિશિષ્ટ પ્રકારનો બચાવ છે?NEET 2025 Easy
- સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
- સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium