NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
જુવારમાં \(\mathrm{CO}_{2}\) ના સ્થાપનમાં સૌ પ્રથમ સ્થાયી નિપજ-
- A પાયરૂવીક એસિડ
- B ઓકઝેલોએસેટિક એસિડ
- C સક્સીનીક એસિડ
- D ફોસ્ફોગ્લાયસીરીક એસિડ
Answer & Solution
Correct Answer
(B) ઓકઝેલોએસેટિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- વનસ્પતિના એ કયા ભાગો છે જે એકની અંદર બીજી એમ બે પેઢીઓ ધરાવે છે? \((a)\) પરાગશયમાં આવેલ પરાગરજ \((b)\) બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ \((c)\) ફળમાં રહેલ બીજ \((d)\) બીજંડ માં આવેલ ભૂણ પૂટNEET 2020 Easy
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
More PYQs from NEET
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષાNEET 2015 Medium - નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. માનવ ખોપરી એક-કંદુકીય છે.
B. કોઈપણ બે પાસપાસેના કશેરુકાઓ વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
C. મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 છે.
D. છેલ્લી 2 જોડી સિવાયની બધી પાંસળીઓ દ્વિશીર્ષી હોય છે.
E. ખોપરીનું પશ્વકપાલ અસ્થિ એંટલાસ કશેરુકા સાથે જોડાયેલું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy