NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
જૂના વૃક્ષોમાં દ્વિતીયક જલવાહક પેશીનો મોટો ભાગ ઘેરા કથ્થાઈ રંગનો અને કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે, તેનું કારણ છે:
\((a)\) દ્વિતીયક ચયાપચયિકોનો સ્ત્રાવ અને તેમનો વાહિનીઓના પોલાણમાં સંગ્રહ.
\((b)\) ટેનીન અને રેઝીન જેવાં કાર્બનિક સંયોજનોનો પ્રકાંડના કેન્દ્રીય સ્તરોમાં સંગ્રહ.
\((c)\) સુબેરિન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના બહારના સ્તરમાં સંગ્રહ.
\((d)\) ટેનીન, ગુંદર, રેઝીન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના પરિઘીય સ્તરોમાં સંગ્રહ.
\((e)\) મૃદુતક કોષો, કાર્યાત્મક રીતે સક્રિય જલવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \((c)\) અને \((d)\) ફક્ત
- B \((d)\) અને \((e)\) ફક્ત
- C \((b)\) અને \((d)\) ફક્ત
- D \((a)\) અને \((b)\) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) \((a)\) અને \((b)\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચે પૈકી ક્યી, એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી.NEET 2026 Easy
- નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -
NEET 2013 Medium - યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II A. કોર્ટિસોલ I. સ્તન ગ્રંથિમાં વાયુકોષોની રચનાને ઉત્તેજિત કરે છે B. આલ્ડોસ્ટેરોન II. પ્રતિશોધક (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે C. કોલેસિસ્ટોકાઇનિન III. મૂત્રપિંડ નલિકામાંથી \(Na ^{+}\) અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે D. પ્રોજેસ્ટેરોન IV. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
More PYQs from NEET
- તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- \(NaOH\) અને \(HCl\) ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે. \((a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}\) \((d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) તેઓ પૈકી કોની \(pH\) \(1\) ને સમાન થશે ?NEET 2018 Hard
- પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium