NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
જરાયુવિન્યાસના પ્રકારો (કૉલમ\(-I\)) ને તેના ઉદાહરણો (કૉલમ\(-II\)) સાથે જોડો
| કૉલમ\(-I\) | કૉલમ\(-II\) |
| \((a)\) તલસ્થ | \((i)\) રાઈ |
| \((b)\) અક્ષીય | \((ii)\) જાસૂદ |
| \((c)\) ચર્મવર્તી | \((iii)\) ડાયએન્થસ |
| \((d)\) મુક્ત કેન્દ્રીય | \((iv)\) સૂર્યમુખી |
- A \((a)-(ii), (b)-(iii), (c)-(iv), (d)-(i)\)
- B \((a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)\)
- C \((a)-(iv), (b)-(ii), (c)-(i), (d)-(iii)\)
- D \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((a)-(iv), (b)-(ii), (c)-(i), (d)-(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2019 Medium
More PYQs from NEET
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy - પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- નીચેનામાંથી ક્યો ગેટ યુનિવર્સલ ગેટ છેNEET 2020 Medium