NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કે
- A માથું ચેતાતંત્રનો \(1 / 3^{\text {rd }}\) ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના પૃષ્ઠ બાજુએ આવેલો હોય છે.
- B વંદાના અન્નનળી ઉપરના ચેતાકંદો ઉદરના વક્ષ ભાગમાં આવેલા હોય છે.
- C વંદામાં ચેતાતંત્ર હોતું નથી.
- D માથું ચેતાતંત્રનો એક નાનો ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના વક્ષ બાજુએ આવેલો હોય છે.
Answer & Solution
Correct Answer
(D) માથું ચેતાતંત્રનો એક નાનો ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના વક્ષ બાજુએ આવેલો હોય છે.
Step-by-step Solution
Detailed explanation
માથું ચેતાતંત્રનો એક નાનો ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના વક્ષ બાજુએ આવેલો હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?NEET 2018 Medium
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.NEET 2020 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard
- સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- જો પ્રિઝમકોણ \(60^{\circ}\) અને લઘુત્તમ વિચલન કોણ \(40^{\circ}\) હોય, તો વક્રીભવનકોણ કેટલા .....\(^o\) થશે?NEET 2017 Easy
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છેNEET 2016 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium