ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 7. human health and disease

જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?

  1. A સીરમ ગ્લોબ્યુલિન
  2. B રુધિરરસમાં ફાઇબ્રીનોજન
  3. C સીરમ આબુમીન
  4. D હિમોસાઇટ્સ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) સીરમ ગ્લોબ્યુલિન

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app