ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

જો ન્યુક્લિઓટાઈડની  બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?

  1. A \(2.7\) મીટર
  2. B \(2.0\) મીટર
  3. C \(2.5\) મીટર
  4. D \(2.2\) મીટર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2.2\) મીટર

Step-by-step Solution

Detailed explanation

\(2.2\) મીટર
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app