NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)
- A 3' ATCGATCGATCGATCGATCGATCGATCG 5'
- B 5' UAGCUAGCUAGCUAGCUAGCUAGCUAGC 3'
- C 3' UAGCUAGCUAGCUAGCUAGCUAGCUAGC 5'
- D 5' ATCGATCGATCGATCGATCGATCGATCG 3'
Answer & Solution
Correct Answer
(D) 5' ATCGATCGATCGATCGATCGATCGATCG 3'
Step-by-step Solution
Detailed explanation
The sequence of coding strand is same as RNA except thymine at the place of uracil. Template strand \(\rightarrow\) 3'-TAGCTAGCTAGCTAGCTAGCTAGCTAGC-5'
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી ક્યી, એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી.NEET 2026 Easy
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- વૃક્ષોમાં વાર્ષિક વલયોની રચના વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી?NEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
More PYQs from NEET
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
- સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયા વિધીને અસર કરે છે ?NEET 2019 Hard
- સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy