NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
- A \(d, b, a, c\)
- B \(a, b, c, d\)
- C \(a, c, b, d\)
- D \(a, d, b, c\)
Answer & Solution
Correct Answer
(C) \(a, c, b, d\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- પર્ણના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત થયેલા પ્રકાંડને _______ કહે છે.NEET 2016 Medium
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\) સૂચિ \(II\) (a) એપ્ટેનોડાઈટ્સ (i) ફ્લાઈંગ ફોક્સ (b) ટેરોપસ (ii) એન્જલ ફિશ (c) ટેરોફાયલમ (iii) લેમ્પ્રી (d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન NEET 2020 Easy - નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .NEET 2016 Medium
More PYQs from NEET
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)NEET 2020 Medium