enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?
- A \(0\)
- B \(0.5\)
- C \(0.75\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
(a): Genotype of colour blind man -\(X^c Y\) Genotype of women homozygous -\(XX\) for normal woman
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?NEET 2017 Medium
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - ફેફસાંના વાયુકોષ્ઠમાં ઑક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે ?NEET 2016 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
More PYQs from NEET
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Medium