NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
જો એડેનાઈન \(30\,\%\) \(DNA\) નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?
- A \(\mathrm{T}: 20 ; \mathrm{G}: 30 ; \mathrm{C}: 20\)
- B \(\mathrm{T}: 20 ; \mathrm{G}: 20 ; \mathrm{C}: 30\)
- C \(\mathrm{T}: 30 ; \mathrm{G}: 20 ; \mathrm{C}: 20\)
- D \(\mathrm{T}: 20 ; \mathrm{G}: 25 ; \mathrm{C}: 25\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{T}: 30 ; \mathrm{G}: 20 ; \mathrm{C}: 20\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - વંદાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2013 Medium
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
More PYQs from NEET
- વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- નીચે આપેલી યાદીમાં \((i)\) થી \((iv)\) સુધીના વિવિધ ઘટકો વાંચો અને કાષ્ઠીય દ્વિદળી પ્રકાંડમાં તેમની ગોઠવણીના સંદર્ભમાં બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((i)\) દ્વિતીયક બાહ્યક \((ii)\) કાષ્ઠ \((iii)\) દ્વિતીયક અન્નવાહક \((iv)\) છલ કે ત્વક્ષા સાચો ક્રમ છેNEET 2015 Medium - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?NEET 2016 Medium
- જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?NEET 2018 Medium