NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?
- A \(6.6 \times 10^{9}\,bp\)
- B \(3.3 \times 10^{6}\,bp\)
- C \(6.6 \times 10^{6}\,bp\)
- D \(3.3 \times 10^{9}\,bp\)
Answer & Solution
Correct Answer
(D) \(3.3 \times 10^{9}\,bp\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ કે જે \(R.B.C.\) નિર્માણને પ્રેરે છે તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે ?NEET 2021 Medium
- જન્યુયુગ્મન સજીવ શરીરની બહાર શેમાં થઈ શકે છે?NEET 2013 Medium
- નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- કોષકેન્દ્રીય આવરણ કોનું વ્યુત્પન્ન છે?NEET 2015 Medium
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
More PYQs from NEET
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તેના ઇલેક્ટ્રોનની ઊર્જા −3.4 eV છે. આ કિસ્સામાં, ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજન ન્યુક્લિયસથી ત્રિજ્યાત્મક અંતર આશરે કેટલું હશે:
(લ્યો: \(1 eV =1.6 \times 10^{-19} J, e=1.6 \times 10^{-19} C\) અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 N m ^2 / C ^2\) )NEET 2026 Medium - ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.NEET 2018 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- કોલમ-\(I \) ની સાથે સંગત વિગતને કોલમ -\( II\) ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં \(m \) અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
કોલમ \(-I\) કોલમ \( - II\) \(1.\) \(m=-2\) \(a.\) બહિર્ગોળ અરીસો \(2.\) \(m= \frac {-1}{2}\) \(b.\) અંતર્ગોળ અરીસો \(3.\) \(m=+2\) \(c.\) સાચું પ્રતિબિંબ \(4.\) \(m= \frac {+1}{2}\) \(d.\) આભાસી પ્રતિબિંબ NEET 2016 Medium