enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
જો \(AB\) રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો \(A\) રુધિરજૂથ, \(AB\) રુધિર જૂથ, \('B'\) રુધિર જૂથ \(1:2:1\) ના પ્રમાણમાં જોવા મળે છે. \(A\) અને \(B\) પ્રકારના પ્રોટીન \(AB\) રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?
- A અંશતઃ પ્રભાવિતા
- B પૂર્ણ પ્રભાવિત
- C સહપ્રભાવિતા
- D અપૂર્ણ પ્રભાવિતા
Answer & Solution
Correct Answer
(C) સહપ્રભાવિતા
Step-by-step Solution
Detailed explanation
(c) : The phenomenon of expression of both the alleles in a heterozygote is called codominance. The alleles which do not show dominancerecessive relationship and are able to express themselves independently when present together are called codominant alleles. As a result the heterozygous condition has a phenotype different from either of homozygous genotypes, \(e.g.\), alleles for blood group \(A\ (I^A)\) and for blood group \(B\ (I^B)\) are codominant so that when they come together in an individual, they produce blood group \(AB\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય \(Bt\) ટોક્સીનમાં ફેરવી શકે.NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે \(50\%\) પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે ?NEET 2018 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?NEET 2019 Hard