enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
જો \('+'\) નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, \('-'\) નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને \('0'\) નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો \('+'\) અને \('-'\) દર્શાવેલ હોય
- A પરસ્પરતા
- B પ્રતિજીવન
- C સહભોજીત
- D પરોપજીવન
Answer & Solution
Correct Answer
(D) પરોપજીવન
Step-by-step Solution
Detailed explanation
(d) Parasitism is an association in which one organism (the parasite) lives on (ectoparasitism) or in (endoparasitism) the body of another organism (host), from which it obtains its nutrients. This association is beneficial for the parasites as they get continuous supply of nutrients from their host and are able to rapidly multiply their numbers. But it is detrimental for the host organism as parasitic infection leads to various complications and diseases in the host body may also be fatal to him under certain circumstances.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
More PYQs from NEET
- નીચે દર્શાવેલ પરિપથમાં પ્રવાહ \(I\) છે :
(બધા ડાયોડ આદર્શ અને એકસરખા છે)
NEET 2026 Easy - એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ \(50 \;cm\) અને \(400\;cm\) અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium - \(m\) દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા \(R\)) ની આસપાસ સપાટીથી \(h\) ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ \(g_0\) હોય, તો ઉપગ્રહની કુલઊર્જા \(g_0\) ના પદમાં કઇ હશે?NEET 2016 Hard
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - ડૉ. એફ. વેન્ટે ભ્રૂણાગ્રચોલની ટોચને દૂર કરી તેને અગરના માધ્યમમાં એક કલાક માટે મૂકતા, અગર કાપેલ ભૃણાગ્રચોલ તરફ વળાંક દર્શાવે છે. આ પ્રયોગ શું દર્શાવે છે?NEET 2014 Medium