NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
જનીનની એક કોડિંગ શૃંખલા પર \(AGGTATCGCAT\) બેઝ ક્રમ છે તો પ્રત્યાક્તિ \(mRNA\) શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે?
- A \(AGGUAUCGCAU\)
- B \(UCCAUAGCGUA\)
- C \(ACCUAUGCGAU\)
- D \(UGGTUTCGCAT\)
Answer & Solution
Correct Answer
(A) \(AGGUAUCGCAU\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મેરૂદંડીના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
\(A\). મધ્ય-પૃષ્ઠીય, ઘન અને બેવડી ચેતાતંતુની હાજરી.
\(B\). બંધ પરિવહન તંત્રની હાજરી.
\(C\). જોડમાં આવેલા કંઠનાલીય ઝાલરફાટોની હાજરી.
\(D\). પૃષ્ઠીય હૃદયની હાજરી.
\(E\). ત્રિગર્ભસ્તરીય કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
- ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .NEET 2016 Medium
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
More PYQs from NEET
- અપૂર્ણ ફૂગ, જે કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રણમાં મદદ કરે છે, તેમનો સમાવેશ શેમાં થાય છે?NEET 2015 Medium
- સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?NEET 2023 Hard
- નીચેના વિધાનો \((A)\) અને \((B)\) ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો. \((A)\) ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. \((B)\) \(p-n\) જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) \(0. 1\,V\) અને \(0.3\,V\)ની વચ્ચે હોય છે.NEET 2021 Medium
- નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?NEET 2016 Medium
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- સાચો જવાબ ઓળખો.NEET 2024 Medium