enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?
- A નાની અલગ કરેલ વસતિ
- B મોટી અલગ કરેલ વસતિ
- C અપ્રજનનીય વસતિ
- D ધીમી પ્રજનનીય વસતિ
Answer & Solution
Correct Answer
(A) નાની અલગ કરેલ વસતિ
Step-by-step Solution
Detailed explanation
(a) : The random changes in gene frequencies in a population occurring by chance alone rather than by natural selection are called genetic drift or Sewall wright effect. The effects of genetic drift are most marked in very small isolated population, although it occurs in all populations.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં, છૂટા પડેલ \(DNA\) ના ટુકડાઓને, આની મદદથી જોવાય છે :NEET 2020 Easy
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?NEET 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium
More PYQs from NEET
- મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- અસંગત જોડ પસંદ કરો.NEET 2017 Medium
- સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard