ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?

  1. A જનીન સંકેત અસંદિગ્ધ હોય છે.
  2. B જનીન સંકેત વ્યર્થ હોય છે. 
  3. C જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે.
  4. D જનીન સંકેત ચોક્કસ (સ્પેસિફિક) હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app