enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો \(A, a\) ધરાવે છે. જે પ્રભાવી અલીલ \(A\) ની આવૃત્તિ \(0.4\) હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?
- A \(0.36(\mathrm{AA}) ; 0.48(\mathrm{Aa}) ; 0.16 \mathrm{(aa)}\)
- B \(0.16(\mathrm{AA}) ; 0.24(\mathrm{ Aa}) ; 0.36\mathrm{(aa)}\)
- C \(0.16(\mathrm{AA}) ; 0.48(\mathrm{Aa}) ; 0.36 \mathrm{(aa)}\)
- D \(0.16(\mathrm{AA}) ; 0.36(\mathrm{Aa}) ; 0.48(\mathrm{ aa })\)
Answer & Solution
Correct Answer
(C) \(0.16(\mathrm{AA}) ; 0.48(\mathrm{Aa}) ; 0.36 \mathrm{(aa)}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- Rh સમૂહીકરણના સંદર્ભમાં ખોટાં વિધાનો પસંદ કરો :
A. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ એવી સ્થિતિ છે જેમાં ગર્ભમાં \(Rh ^{-v e}\) રુધિર અને માતામાં રુધિર \(Rh ^{+v e}\) હોય છે.
B. Rh પ્રતિજન મોટાભાગના મનુષ્યોના RBCs પર જોવા મળે છે.
C. રુધિરાધાન પહેલાં, Rh સમૂહ પણ મેળવવો જોઈએ.
D. Rh અસંગતતા ત્યારે જોવા મળે છે જ્યારે સગર્ભા માતા \(Rh ^{-v e}\) હોય અને ગર્ભ \(Rh ^{+v e}\) હોય.
E. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસને માતાને બીજા બાળકની પ્રસૂતિ પછી તરત જ એન્ટિ-Rh એન્ટિબોડીઝ આપીને ટાળી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - નીલ-હરિત, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ રચનાઓ ______ છે.NEET 2020 Easy
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - કૉલમ \(- I\) ને કૉલમ \(- II\) સાથે જોડો.
\([Image]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
\((a) -(b)- (c)- (d)\)
NEET 2021 Medium - દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -NEET 2013 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard - તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium