NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત C અને D
- B ફક્ત A અને B
- C ફક્ત D અને E
- D ફક્ત B અને C
Answer & Solution
Correct Answer
(A) ફક્ત C અને D
Step-by-step Solution
Detailed explanation
જનીન ક્લોનિંગ એક પ્રક્રિયા છે જેમાં એક વિશિષ્ટ જનીન અથવા DNA અનુક્રમને અલગ કરવામાં આવે છે અને તેની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, જેનાથી ઘણી બધી સમાન નકલો બને છે.
જનીન ક્લોનિંગમાં, પ્રતિબંધક ઉત્સેચકો, DNA લાઈગેઝ અને DNA પોલિમરેઝનો મુખ્યત્વે ઉપયોગ થાય છે.
જનીન ક્લોનિંગમાં, પ્રતિબંધક ઉત્સેચકો, DNA લાઈગેઝ અને DNA પોલિમરેઝનો મુખ્યત્વે ઉપયોગ થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium
- માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?NEET 2026 Easy
More PYQs from NEET
- સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- નીચેનામાંથી કયું પ્રાણીઓમાં સૌથી પ્રચુર પ્રોટીન છે?NEET 2020 Easy
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે :NEET 2019 Easy
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium