NEET · Biology · STD 11 - 3. Plant kingdom
જન્યુયુગ્મન સજીવ શરીરની બહાર શેમાં થઈ શકે છે?
- A મોસ
- B લીલ
- C હંસરાજ
- D ફૂગ
Answer & Solution
Correct Answer
(B) લીલ
Step-by-step Solution
Detailed explanation
(b) : જન્યુયુગ્મન એ યુગ્મનજ બનાવવા માટે નર અને માદા જન્યુઓનું સંપૂર્ણ અને કાયમી જોડાણ છે. જ્યારે સજીવ શરીરની બહાર ફલન થાય છે, ત્યારે આ પ્રકારના જન્યુઓના સંલયનને બાહ્ય ફલન અથવા બાહ્ય સંલયન કહેવાય છે. મોટે ભાગની લીલમાં બાહ્ય ફલન જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.NEET 2020 Easy
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ?NEET 2016 Medium
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- નીચેનામાંથી કયો એક પુખ્ત નર પેરીપ્લાનેટા અમેરિકાના માં શ્વસન દરમિયાન હવા અથવા \(O_2\) દ્વારા અનુસરવામાં આવતા માર્ગો પૈકીનો એક છે, જ્યારે તે પ્રાણીના શરીરમાં પ્રવેશે છે?NEET 2013 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy