NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
- A કાસ્પેરીયન પટ્ટીની હાજરી
- B છિદ્રોની બાબતમાં
- C કોષકેન્દ્રની ગેરહાજરીની બાબતમાં
- D લિગ્નિનના પૂલનની બાબતમાં
Answer & Solution
Correct Answer
(B) છિદ્રોની બાબતમાં
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- 'રામચંદ્રન પ્લોટ' નો ઉપયોગ ______ ની સંરચનાની પુષ્ટિ કરવા માટે થાય છે.NEET 2019 Medium
- સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(-I\) યાદી \(-II\) \(A\). રિંગવોર્મ \(I\). હિમોફિલીસ ઈન્ફ્યુએન્જાઈ \(B\). હાથીપગો \(II\). ટ્રાઈકોફાયટોન \(C\). મેલેરિયા \(III\). વુચેરેરીયા બાનક્રોફટાઈ \(D\). ન્યુમોનિયા \(IV\). પ્લાઝમોડિયમ વાઈવેક્સ NEET 2023 Medium - \(r \) ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે \(\frac{{d\vec B}}{{dt}}\) ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(R\) નું \((R>r) \) લૂપ \(-1,r \) ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા \( R\) ત્રિજયાનું લૂપ \(- 2\) ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ \(emf\) નું મૂલ્ય કેટલું હશે?
NEET 2016 Medium - સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) \((d)\) ગુરૂત્વીય તીવ્રતા \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) NEET 2022 Medium - આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium