ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination

જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :

  1. A જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એક્મના મૂત્રપિંડ કણો મૂત્રપિંડ મજ્જકના બહારના ભાગમાં આવેલ હોય છે.
  2. B  જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાશ મજ્જકમાં ઊડે સુધી ખૂંપેલ હોય છે.
  3. C જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ બાહ્યક ઉત્સર્ગ એકમ કરતાં વધારે સંખ્યામાં હોય છે.
  4. D જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ બર્ટીનીના સ્તંભોમાં આવેલ હીય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B)  જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાશ મજ્જકમાં ઊડે સુધી ખૂંપેલ હોય છે.

Step-by-step Solution

Detailed explanation

The correct answer is option no, (\(2\)) because the length of loop of Henle of juxta medullary nephron is longer than the length of loop of Henle of cortical nephron and runs deep into medulla. Option (\(1\)) is incorrect because renal corpuscle of juxta medullary nephron lies in inner cortical region.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app