NEET · Biology · STD 12 - 2. human reproduction
જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)
- A ગર્ભવિકાસ તબક્કો
- B જન્મ
- C પુખ્ત
- D યૌવનારંભ
Answer & Solution
Correct Answer
(A) ગર્ભવિકાસ તબક્કો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બનતી ક્રિયાધારની સંક્રાંતિ અવસ્થાની સંરચના છેNEET 2013 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\) સૂચિ \(II\) (a) એપ્ટેનોડાઈટ્સ (i) ફ્લાઈંગ ફોક્સ (b) ટેરોપસ (ii) એન્જલ ફિશ (c) ટેરોફાયલમ (iii) લેમ્પ્રી (d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન NEET 2020 Easy - સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
More PYQs from NEET
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :NEET 2023 Medium
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?NEET 2019 Easy
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - એક સબમરીન 100 atm ના નિરપેક્ષ દબાણને સહન કરવા માટે રચાયેલ છે. તે પાણીની સપાટી નીચે કેટલી ઊંડાઈ સુધી જઈ શકે છે?
(ધારો કે પાણીની ઘનતા \(=1000 kg m ^{-3}, 1 atm=1 \times 10^5 Pa\) અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(g=10 m / s ^2\) )NEET 2026 Medium