enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
- A \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
- B \((A)\) અને \((B)\) બંને ખોટા છે.
- C \((A)\) સાચું છે પણ \((B)\) ખોટું છે.
- D \((B)\) સાચું છે પણ \((A)\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium - અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
- જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કેNEET 2020 Medium
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
More PYQs from NEET
- જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium