NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.
- A દુરસ્થ ગુંચળામય નલિકા અને બર્હિવાહી મુત્રપીંડ ધમનિકા
- B નિકટવર્તી ગુંચળામય નલિકા અને બર્હિવાહી મુત્રપીંડ ધમનિકા
- C નિકટવર્તી ગુંચળામય નલિકા અને અંતર્વાહી મુત્રપીંડ ધમનિકા
- D દુરસ્થ ગુંચળામય નલિકા અને અંર્તવાહી મુત્રપીંડ ધમનિકા
Answer & Solution
Correct Answer
(D) દુરસ્થ ગુંચળામય નલિકા અને અંર્તવાહી મુત્રપીંડ ધમનિકા
Step-by-step Solution
Detailed explanation
(D) દુરસ્થ ગુંચળામય નલિકા અને અંર્તવાહી મુત્રપીંડ ધમનિકા
જક્સટાગ્લોમેર્યુલર ઉપકરણ (JGA) એ દુરસ્થ સંવલિત નલિકા (DCT) અને અંતર્ગામી ધમનિકાના સંપર્કના સ્થાને કોષીય રૂપાંતરણો દ્વારા બનતો એક વિશિષ્ટ સંવેદનશીલ પ્રદેશ છે.
આ પ્રદેશમાં DCT ના કોષો રૂપાંતરિત થઈને મેક્યુલા ડેન્સા બનાવે છે, જ્યારે અંતર્ગામી ધમનિકાના સરળ સ્નાયુ કોષો રૂપાંતરિત થઈને જક્સટાગ્લોમેર્યુલર (JG) કોષો બનાવે છે, જે રેનિનનો સ્ત્રાવ કરે છે.
જક્સટાગ્લોમેર્યુલર ઉપકરણ (JGA) એ દુરસ્થ સંવલિત નલિકા (DCT) અને અંતર્ગામી ધમનિકાના સંપર્કના સ્થાને કોષીય રૂપાંતરણો દ્વારા બનતો એક વિશિષ્ટ સંવેદનશીલ પ્રદેશ છે.
આ પ્રદેશમાં DCT ના કોષો રૂપાંતરિત થઈને મેક્યુલા ડેન્સા બનાવે છે, જ્યારે અંતર્ગામી ધમનિકાના સરળ સ્નાયુ કોષો રૂપાંતરિત થઈને જક્સટાગ્લોમેર્યુલર (JG) કોષો બનાવે છે, જે રેનિનનો સ્ત્રાવ કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard
More PYQs from NEET
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
- નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે:
વિધાન \(A\): પુષ્પને એક રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
કારણ \(R\): પ્રરોહની આંતરગાંઠ સંકોચાઈ જાય છે, જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium - એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium