ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?

  1. A મોટા કદના ટુકડા વધુ દૂર ખસે છે.
  2. B નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે.
  3. C પોઝીટીવ ચાર્જ ધરાવતા ટુકડાઓ દૂરના છેડે ખસે છે.
  4. D નેગેટીવ ચાર્જ ધરાવતા ટુકડાઓ ખસતા નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app