NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છે
- A ટીલોસેન્ટ્રિક
- B સબ-મેટાકેન્દ્રિક
- C મેટાસેન્ટ્રિક
- D એક્રોસેન્ટ્રિક.
Answer & Solution
Correct Answer
(D) એક્રોસેન્ટ્રિક.
Step-by-step Solution
Detailed explanation
(d) : સેન્ટ્રોમિયર એ રંગસૂત્રનો એક ભાગ છે જે કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુ સાથે જોડાય છે. જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક હોય છે તે એક્રોસેન્ટ્રિક છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- વાતછિદ્રો શાની સાથે સંકળાયેલા છે?NEET 2013 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કોના દ્વારા સમજન્યુકતા અને બિનકશાધારી જન્યુઓ ઉત્પન્ન કરાય છે ?NEET 2014 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરોNEET 2020 Easy
- કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું સંકુલ II કયા નામે પણ ઓળખાય છે?NEET 2025 Easy
- જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં \(0.75\, g\) નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ \(10\, mL\) \(1\, M \,H_2SO_4\) વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ...NEET 2014 Hard
- ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy - નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium