enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 12. ecosystem
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
- A તૃતીય ઉપભોગીઓ
- B મૃતભક્ષી
- C પ્રાથમિક ઉપભોગીઓ
- D દ્વિતીયક ઉપભોગીઓ
Answer & Solution
Correct Answer
(B) મૃતભક્ષી
Step-by-step Solution
Detailed explanation
(b) :Benthos is the community of organisms which live on, in, or near the sea bed, also known as the benthic zone. As no light is available at this zone of sea, the energy source for deep benthic ecosystems is often organic matter from higher up in the water column which drifts down to the depths. This dead and decaying matter sustains the benthic organisms, and therefore, most organisms in benthic zone \(i.e.\), in deep oceanic waters, are scavengers or detritivores.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે \((+)\) ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને \((-)\) ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને \((0)\) તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે \((+)\) અને બીજી જાતી માટે \((-)\) વપરાય?NEET 2022 Medium
- પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….NEET 2015 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - જે ખોટું વિધાન છે તે ઓળખો.NEET 2020 Easy
- નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
More PYQs from NEET
- અસંગત જોડ પસંદ કરો.NEET 2017 Medium
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?NEET 2023 Easy
- પ્રકિયા માં \(A\) શું હશે ?
NEET 2013 Medium - વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?NEET 2015 Medium