NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, \(\mathrm{F}_{1}\) અને \(\mathrm{F}_{2}\) સંતતિના છોડને સમજી શકાય છે તે -
- A બુલેટ સ્કવેર
- B પંચ સ્કવેર
- C પુનેટ સ્કવેર
- D નેટ સ્કવેર
Answer & Solution
Correct Answer
(C) પુનેટ સ્કવેર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard
- નીચેના પૈકી કઈ ક્રિયામાં \(CO_2\) સર્જાતો નથી?NEET 2014 Medium
- ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિરક્ષા જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-વિશિષ્ટ પ્રકારનો બચાવ છે?NEET 2025 Easy
- નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?NEET 2017 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?NEET 2015 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium - અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- \(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium