NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :
- A \(2002\)
- B \(1985\)
- C \(1992\)
- D \(1986\)
Answer & Solution
Correct Answer
(C) \(1992\)
Step-by-step Solution
Detailed explanation
The historic convention on Biological Diversity, "The Earth Summit" was held in Rio de Janeiro in the year \(1992\). It called upon all nations to take appropriate measures for conservation of biodiversity and sustainable utilisation of its benefits.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): એક પ્રોટીનને રેખા તરીકે કલ્પના કરવામાં આવે છે, જેનો ડાબો છેડો પ્રથમ એમિનો ઍસિડ (C-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે અને જમણો છેડો અંતિમ એમિનો ઍસિડ ( \(N\)-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે.
વિધાન \(II\): પુખ્ત મનુષ્ય હિમોગ્લોબિન \(4\) પેટા એકમોનું બનેલું છે (બે \(\alpha\) પ્રકારના અને બે \(\beta\) પ્રકારના પેટા એકમો).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?NEET 2019 Easy
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?NEET 2015 Easy
- નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?NEET 2024 Medium
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
- મૃતભક્ષીઓ મૃત અવરોધીય પદાર્થોને નાના કણોમાં ખંડન કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે?NEET 2022 Medium
- એક થર્મોડાયનેમિક તંત્ર \(a b c d a\) ચક્રીય પ્રકિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા થવું \(b c\) દરમિયાન થતું કાર્ય . . . . . . છે.
NEET 2024 Medium