ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare

જૈવ રાસાયણિક ઑક્સિજન માપ \((BOD)\) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ?

  1. A પેટ્રોલિયમ ઉદ્યોગો
  2. B ખાંડ ઉદ્યોગ
  3. C ઘરગથ્થુ કચરો
  4. D ડેરી ઉદ્યોગ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પેટ્રોલિયમ ઉદ્યોગો

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app