enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
| કૉલમ - \(I\) | કૉલમ - \(II\) |
| \((A)\) ગોનોરીયા | \((i)\) \(HIV\) |
| \((B)\) સિફિલિસ | \((ii)\) નેસેરીઆ |
| \((C)\) જનનાંગીય હર્પિસ | \((iii)\) ટ્રેપોનેમા |
| \((D)\) \(AIDS\) | \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ |
- A \((A)-(iii),(B)-(iv),(C)-(i),(D)-(ii)\)
- B \((A)-(iv),(B)-(ii),(C)-(iii),(D)-(i)\)
- C \((A)-(iv),(B)-(iii),(C)-(ii),(D)-(i)\)
- D \((A)-(ii),(B)-(iii),(C)-(iv),(D)-(i)\)
Answer & Solution
Correct Answer
(D) \((A)-(ii),(B)-(iii),(C)-(iv),(D)-(i)\)
Step-by-step Solution
Detailed explanation
(d)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પાઈનસના બીજ ફૂગકીય સહજીવન વિના અંકુરિત થઈ શકતા નથી અને સ્થાપિત થઈ શકતા નથી. આનું કારણ છે કે,NEET 2019 Medium
- નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy - \(DNA\) ફિંગરપ્રિટીંગમાં \(DNA\) શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાયNEET 2021 Hard
- નીચેનાનો વિચાર કરો :
A. માનવ માદા જન્યુજનન માટેનું અર્ધસૂત્રણ પુરુષ જન્યુજનન કરતાં વહેલું શરૂ થાય છે.
B. પ્રથમ અર્ધસૂત્રણ અને દ્વિતીય અર્ધસૂત્રણ વચ્ચેનો ગાળો માદાઓની સરખામણીમાં પુરુષો માટે ઘણો ટૂંકો હોય છે.
C. પ્રથમ ધ્રુવકાય પ્રાથમિક અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે.
D. લ્યુટિનાઇઝિંગ હોર્મોન (LH) નો પરાકાષ્ઠા સ્તર એન્ડોમેટ્રિયમના વિઘટન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - એક વનસ્પતિના આડછેદમાં નીચેના શારીરિક લક્ષણો જોવા મળે છે:
\((a)\) મોટી સંખ્યામાં પ્રકીર્ણ વાહિપુલ કે જે પુલઆવરણ દ્વારા ઘેરાયેલા છે.
\((b)\) મોટી અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી.
\((c)\) વાહિપુલ સહસ્થ વર્ધમાન અને અવર્ધમાન.
\((d)\) અન્નવાહક મૃદુતક ગેરહાજર.
વનસ્પતિની શ્રેણી અને તેના ભાગને ઓળખો:NEET 2020 Easy - નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?NEET 2014 Medium
More PYQs from NEET
- આપેલ પરિપથમાં, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ________ છે :
NEET 2025 Easy - નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?NEET 2015 Easy
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;\mathrm{K}\) પર તેમજ \(10^{5}\; \mathrm{Nm}^{-2} \) ના અચળ દબાણના લીધે એક વાયુ \(10^{-3} \;\mathrm{m}^{3}\) માંથી \(10^{-2} \;\mathrm{m}^{3}\)માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?NEET 2019 Medium
- મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?NEET 2017 Medium
- એક \(N-P-N\) ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ \((800 \; \Omega)\) નો વોલ્ટેજ \(0.8 \;V\) હોય તો કલેક્ટર પ્રવાહ .............. \(mA\) મળે
NEET 2020 Easy