NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?
- A ત્રણ
- B ચાર
- C પાંચ
- D છ
Answer & Solution
Correct Answer
(D) છ
Step-by-step Solution
Detailed explanation
(d) : જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, ડુંગળી અને ટ્યૂલિપ એવા છોડ છે જેમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે, જ્યારે જામફળ અને કાકડીમાં અંડાશય અધઃસ્થ હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમિનો એસિડ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તેઓ વિસ્થાપિત મિથેન છે.
B. સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે.
C. વેલિન એક તટસ્થ એમિનો એસિડ છે.
D. લાઇસિન એક એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
More PYQs from NEET
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - ટીટેનિયમના અણુમાં કક્ષકની ઉર્જા વધારવા માટેનો યોગ્ય ક્રમ કયો છે ? \((Z = 22)\)NEET 2015 Medium
- એક શ્રેણી \(L C R\) પરિપથમાં \(10\,mH\) નો ઇન્ડકટન્સ \(L, 1\,\mu F\) નો સંધારક \(C\) અને \(100\,\Omega\) નો અવરોધ \(R\) છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ \(.......\) છે.NEET 2023 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - નીચે આપેલા વિકલ્પો પૈકી એન્થાલ્પીમાં ફેરફાર અને આંતરિક ઊર્જામાં ફેરફાર વચ્યે સાચો સંબંધ કયો છે?NEET 2023 Medium
- હાઈડ્રોકોલોઈડ કેરાજીન આમાંથી મેળવાય છે :NEET 2022 Hard