ExamBro
ExamBro
hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application

જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :

  1. A જૈવ તસ્કરી
  2. B જીન થેરાપી
  3. C આણ્વિક નિદાન
  4. D સેફ્ટી ટેસ્ટીંગ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) જીન થેરાપી

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app