enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
જ્યારે \(CO _2\)નો એક અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ સાથે જોડાય ત્યારે નીચેના માંથી ક્યુ પ્રકાશરાસાયણિક રીતે ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવત્તું મધ્યસ્થી રીડક્શન અવસ્થા માટે વપરાય છે ?
- A \(1\,ATP + 1\,NADPH\)
- B \(1\,ATP + 2\,NADPH\)
- C \(2\,ATP + 1\,NADPH\)
- D \(2\,ATP + 2\,NADPH\)
Answer & Solution
Correct Answer
(D) \(2\,ATP + 2\,NADPH\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium - સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- જરાયુવિન્યાસના પ્રકારો (કૉલમ\(-I\)) ને તેના ઉદાહરણો (કૉલમ\(-II\)) સાથે જોડો
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) તલસ્થ \((i)\) રાઈ \((b)\) અક્ષીય \((ii)\) જાસૂદ \((c)\) ચર્મવર્તી \((iii)\) ડાયએન્થસ \((d)\) મુક્ત કેન્દ્રીય \((iv)\) સૂર્યમુખી NEET 2019 Hard - જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?NEET 2019 Easy
- નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
More PYQs from NEET
- શેમાં પુષ્પો એકલિંગી હોય છે?NEET 2015 Easy
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ (ધીમી ચાલતી) પ્રક્રિયાનો ભાગ નથી ?NEET 2016 Medium
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium