NEET · Biology · STD 12 - 3. reproductive health
IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે?
A. માતાને ઉચ્ચ મૃત્યુદરનું જોખમ
B. મોંઘા સાધનો અને પ્રક્રિયકો
C. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય છે.
D. અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ
E. ભારતમાં ઉપલબ્ધ નથી
F. પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A B, D, F માત્ર
- B A, C, D, F માત્ર
- C A, B, C, D માત્ર
- D A, B, C, E, F માત્ર
Answer & Solution
Correct Answer
(A) B, D, F માત્ર
Step-by-step Solution
Detailed explanation
વિધાનો B, D અને F સાચા છે જ્યારે વિધાનો A, C અને E ખોટા છે. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય નથી. IVF ભારતમાં ઉપલબ્ધ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે?NEET 2014 Medium
- ચોક્કસ mRNA નું દમન RNAi દ્વારા શેના કારણે શક્ય છે?NEET 2025 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કુયો સ્ટેરોઈડ અંતઃસાવ નથી?NEET 2024 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- એસીટોએસીટોન \((acac)\) નો એનાયન \(Co\, (acac)_3 \) ની સાથે \(Co^{3+}\) ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું છે?NEET 2013 Medium