NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -
- A ચળકતો નારંગી રંગ
- B ચળકતો લાલ રંગ
- C ચળકતો વાદળી રંગ
- D ચળકતો પીળો રંગ
Answer & Solution
Correct Answer
(A) ચળકતો નારંગી રંગ
Step-by-step Solution
Detailed explanation
Option \((1)\) is the correct answer because in recombinant \(DNA\) technology the separated \(DNA\) fragments can be visualised only after staining the \(DNA\) with a substance known as ethidium bromide followed by exposure to \(U.V.\) radiation. You can see bright orange coloured bands of \(DNA\) in an ethidium bromide stained gel exposed to \(U.V.\) light.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જૈવ અણુઓના મિશ્રણમાંથી \(DNA\) નુ અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છેNEET 2019 Easy
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના \(A\) થી \(D\) નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.
NEET 2013 Hard - જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) હેલોફાઈલ્સ \((i)\) ગરમ પાણીના ઝરણાં \((b)\) થર્મોએસિડોફાઈલ્સ \((ii)\) જલીય પર્યાવરણ \((c)\) મિથેનોજન્સ \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં \((d)\) સાયનોબેક્ટેરિયા \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો NEET 2019 Easy
More PYQs from NEET
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Medium
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- શૂન્ય આંતરિક અવરોધના અને \(E \;emf\) ના એક \(DC\) ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે \((i)\) બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી \((ii)\) વિભાગ \(- A\) ના બે અને વિભાગ \(-B\) નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
NEET 2019 Hard