enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
| \((a)\) હોમો હેબિલિસ | \((i)\) \(900\; \mathrm{cc}\) |
| \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ | \((ii)\) \(1350\; \mathrm{cc}\) |
| \((c)\) હોમો ઈરેક્ટસ | \((iii)\) \(650-800\; \mathrm{cc}\) |
| \((d)\) હોમો સેપીઅન્સ | \((iv)\) \(1400\; \mathrm{cc}\) |
- A \((iii)\quad (i)\quad (iv)\quad (ii)\)
- B \( (iii) \quad (ii) \quad (i) \quad (iv)\)
- C \((iii) \quad (iv)\quad (i)\quad (ii)\)
- D \((iv) \quad (iii) \quad (i) \quad (ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((iii) \quad (iv)\quad (i)\quad (ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?NEET 2022 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?NEET 2016 Medium
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
More PYQs from NEET
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવોNEET 2020 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium