enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease
\(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?
- A સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમ કર્યાના \(15\) દિવસ બાદ
- B રીટ્રોવાઈરસ યજમાન કોષમાં દાખલ થાય ત્યારે
- C જયારે \(HIV\) મદદકર્તા \(T\) - લિમ્ફોસાઈટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે
- D જયારે રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાઇરલ- \(DNA\) સર્જાય ત્યારે
Answer & Solution
Correct Answer
(C) જયારે \(HIV\) મદદકર્તા \(T\) - લિમ્ફોસાઈટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે
Step-by-step Solution
Detailed explanation
(c) : \(AIDS\) is a disorder of cellmediated immune system of the body. Virus responsible for \(AIDS\) is \(HIV\) (Human immunodeficiency virus). There is a reduction in the number of helper \(T\)-cells which stimulate antibody production by Bcells. This results in the loss of natural defence against viral infection.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છેNEET 2020 Easy
- નેટાલિટી એટલેNEET 2018 Medium
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
More PYQs from NEET
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy - \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- નીચે આપેલા પૈકી કર્યું એક આદર્શ વાયુના એક મોલ માટે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) વચ્ચે સાચા સંબંધ માટેનો સાચો વિકલ્પ દર્શાવે છે ?NEET 2021 Easy
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છેNEET 2019 Medium