NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
હિસ્ટોન્સ શેનાથી ભરપૂર હોય છે?
- A લાઇસિન અને આર્જીનિન
- B લ્યુસિન અને લાઇસિન
- C ફિનાઇલએલેનાઇન અને લ્યુસિન
- D ફિનાઇલએલેનાઇન અને આર્જીનિન
Answer & Solution
Correct Answer
(A) લાઇસિન અને આર્જીનિન
Step-by-step Solution
Detailed explanation
સુકોષકેન્દ્રીય સજીવોમાં, DNAનું પેકેજિંગ (સંવેષ્ટન) ઘણું જ જટિલ હોય છે. ધન વીજભારિત, બેઝિક પ્રોટીન્સનો સમૂહ હોય છે જેને હિસ્ટોન્સ કહે છે.
હિસ્ટોન્સ આઠ અણુઓના એક એકમ બનાવવા માટે ગોઠવાય છે જેને હિસ્ટોન અષ્ટક કહેવાય છે.
તેઓ લાઇસિન અને આર્જીનિન જેવા બેઝિક એમિનો ઍસિડ અવશેષોથી ભરપૂર હોય છે.
હિસ્ટોન્સ આઠ અણુઓના એક એકમ બનાવવા માટે ગોઠવાય છે જેને હિસ્ટોન અષ્ટક કહેવાય છે.
તેઓ લાઇસિન અને આર્જીનિન જેવા બેઝિક એમિનો ઍસિડ અવશેષોથી ભરપૂર હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવામાં ઘણો વિલંબ થાય છે. એવો કયો અંતઃસ્ત્રાવ વાપરવામાં આવે કે જેથી અકુદરતી રીતે પાઈનેપલ વનસ્પતિમાં પુષ્પોદ્ભવ પ્રેરીત કરી, સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્પાદન વધારી શકાય ?NEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
:નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) સામાન્મ શરદી \(I.\) પ્લાઝમોડિયમ \(B.\) હેમોઝોઈન \(II.\) ટાઈફોઈડ \(C.\) વીડાલ ટેસ્ટ \(III.\) રાઈનોવાઈરસ \(D.\) એલજી \(IV.\) ધૂળમાં રહેલ જીવાત NEET 2024 Medium - સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલNEET 2019 Medium
- દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
More PYQs from NEET
- ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium - નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?
NEET 2020 Medium - જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - પિતૃ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં જન્યુઓ,\(F_1\) અને \(F_2\) વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતાં ફલિતાંડ નીચેના માંથી કોના દ્વારા સમજાવી શકાય છે?NEET 2019 Medium
- સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy