enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
હિસ્ટોન \(H_1\) નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?
- A \(DNA\) નું બેવડું કુંતલ અભિવ્યક્ત થાય છે
- B \(DNA\) નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
- C \(DNA\) નું સ્વયંજનન થાય છે.
- D પ્રત્યાંકન થાય છે .
Answer & Solution
Correct Answer
(B) \(DNA\) નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Histones help in packaging of \(DNA\). In eukaryotes, \(DNA\) packaging is carried out with the help of positively charged basic proteins called histones. Histones are of five types -\(H_1, H_2A, H_2B,H_3\) and \(H_4\). \(H_1\) is attached over the linker \(DNA\). Histone contains a large proportion of the positivelycharged (basic) amino acids, lysine and arginine in their structure. \(DNA\) is negatively charged due to the phosphate groups on its backbone. The result of these opposite charges is strong attraction and therefore, high binding affinity between histones and \(DNA\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - મૂત્રમાં નીચેના માંથી કઈ પરિસ્થિતિ ડાયાબીટિઝ મેલિટસ સુચવે છે?NEET 2020 Medium
- નીચેનામાંથી કઈ પેરાથાયરોઈડ અંત:સ્ત્રાવની અસર નથી ? \((a)\) અસ્થિવિનાશક ક્રિયાને પ્રેરે છે. \((b)\) ३ધિરમાં \(Ca ^{2+}\) નું પ્રમાણ ધટાડે છે. \((c)\) મૂત્રપિંડ નલિકાઓ દ્વારા \(Ca ^{2+}\) નું પુન:શોષણ. \((d)\) પાચિત ખોરાકમાંથી \(Ca ^{2+}\) નું શોષણ ઘટાડે છે. \((e)\) કાર્બોદિતોના ચયાપચયને ઉત્તજે કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે ?NEET 2017 Medium
- બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400\; nm\) તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે \(1\; m\) દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ \(0.2^o\) જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે \(\mu =4/3\))NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium