enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?
- A \((a)\) અને \((b)\) સાચા છે.
- B \((b)\) અને \((c)\) સાચા છે.
- C \((c)\) અને \((d)\) સાચા છે.
- D \((a)\) અને \((d)\) સાચા છે.
Answer & Solution
Correct Answer
(C) \((c)\) અને \((d)\) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- યુરિડિન, જે ફક્ત \(RNA\) માં હોય છે, તે એક છે :NEET 2013 Medium
- નીચેના પૈકી ક્યૂ વિધાન \(E.col\)iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?NEET 2024 Medium
- નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium
More PYQs from NEET
- 5.580 kg દળવાળા એક ધાત્વિક સમઘનની દરેક બાજુ 9.0 cm માપવામાં આવે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, સમઘનના દ્રવ્યની ઘનતાને \(X \times 10^3 kg m ^{-3}\) તરીકે શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકાય છે, જ્યાં \(X\) નું મૂલ્ય ____________ છે :NEET 2026 Hard
- વંદાની ડીંભીના છેલ્લા નિર્મોચન (અંતિમ મૌલ્ટ) પછી કયા બાહ્ય ફેરફારો દૃશ્યમાન થાય છે?NEET 2013 Medium
- \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- ભારતમાં નીચે પૈકી કયા \(Bt\) પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?NEET 2013 Medium
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium