enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
- A \(p^2\)
- B \(2pq\)
- C \(pq\)
- D \(q^2\)
Answer & Solution
Correct Answer
(B) \(2pq\)
Step-by-step Solution
Detailed explanation
(b) : In a stable population, for a gene with two alleles, ‘\(A\)’ (dominant) and ‘\(a\)’ (recessive), if the frequency of ‘\(A\)’ is \(p\) and the frequency of ‘\(a\)’ is \(q\), then the frequencies of the three possible genotypes (\(AA, Aa\) and \(aa\)) can be expressed by the Hardy Weinberg equation : \(p^2 + 2pq + q^2 = 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium - ........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.NEET 2013 Easy
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy
More PYQs from NEET
- અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
- ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે કઈ અવસ્થા દરમિયાન જોડાય છે?NEET 2024 Medium
- કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) હેલોફાઈલ્સ \((i)\) ગરમ પાણીના ઝરણાં \((b)\) થર્મોએસિડોફાઈલ્સ \((ii)\) જલીય પર્યાવરણ \((c)\) મિથેનોજન્સ \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં \((d)\) સાયનોબેક્ટેરિયા \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો NEET 2019 Easy - \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium - સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- ઑક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એ \(...........\)NEET 2016 Medium