enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 18. Neural control and coordination
હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,
- A ટૂંકાગાળાની યાદશક્તિમાં
- B પ્રચલન દરમિયાન થતા સંકલનમાં
- C ચોક્કસ કાર્યો જેવા કે નિર્ણય લેવામાં
- D શરીરના તાપમાનના નિયંત્રણમાં
Answer & Solution
Correct Answer
(D) શરીરના તાપમાનના નિયંત્રણમાં
Step-by-step Solution
Detailed explanation
(d) : Hypothalamus lies at the base of the thalamus. It provides anatomical connection between the nervous and endocrine systems by its relationship to the pituitary gland. Hypothalamus is thermoregulatory centre. Hence, it is called “thermostat” of the body. It keeps body temperature at roughly \(37^°C\) by means of a complex thermostat system. Any localised injury to hypothalamus will, hence, disrupt regulation of body temperature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉત્સેચકની ક્રિયાને સંબંધિત કયો વિકલ્પ સાચો નથી, તે પસંદ કરો.NEET 2014 Medium
- નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન) \(A\). હોમો હેબીલીસ \(B\). હોમો સેપીયન્સ \(C\). હોમો નિએન્ડેરથાલેન્સીસ \(D\). હોમો ઈરેક્ટસ નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :NEET 2024 Medium
- એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું સંગત વિધાન છે?NEET 2013 Medium
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- ટમેટાં અને બટાટા વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરે મહત્તમ હશે?NEET 2013 Medium
More PYQs from NEET
- \(R_{1}\) અને \(\mathrm{R}_{2}\) ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે \(R_{1}>>R_{2}\) હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ \(M\) \(......\)ના સમપ્રમાણમાં હશે.NEET 2021 Medium
- કોઈક કેમેરામાં, 4 સમાન પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન અક્ષીય રીતે એકબીજાના સંપર્કમાં ગોઠવેલું છે. તો, દરેક લેન્સના પાવર \((p)\) અને મોટવણી \((m)\) ની સરખામણીમાં, સંયોજનનો પાવર અને કુલ મોટવણી અનુક્રમે કેટલી હશે?NEET 2025 Easy
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium - નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)યાદી\(-I\) યાદી\(-II\) \((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે \((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી \((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ \((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી NEET 2021 Medium