NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......
- A \(T-DNA\)
- B \(BAC\) અને \(YAC\)
- C અભિવ્યક્તિ દર્શાવતો વાહક
- D \(T/A\) ક્લોનિંગ વાહક
Answer & Solution
Correct Answer
(B) \(BAC\) અને \(YAC\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium
- નીચેનામાંથી ઉત્સેચકો વિશે કયું વિધાન ખોટું છે?NEET 2013 Medium
More PYQs from NEET
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- નીચેની આકૃતિ ઈ-કોલાઈ ક્લોનિંગ વેક્ટર \(pBR322\) ની રિસ્ટ્રીકશન સાઈટ્રસની છે. ' \(X\) ' અને ' \(Y\) ' જનીનોનો ફાળો શોધી :
NEET 2024 Medium - એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium