enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?
- A ઓમેગા - \(3\)
- B વિટામિન - \(A\)
- C વિટામિન - \(B\)
- D વિટામિન - \(C\)
Answer & Solution
Correct Answer
(B) વિટામિન - \(A\)
Step-by-step Solution
Detailed explanation
(b) : Golden rice is a transgenic variety of rice (Oryza sativa) which contains good quantities of \(\beta\)-carotene (provitamin \(A\) - inactive state of vitamin \(A\)). \(\beta\)-carotene is a principal source of vitamin \(A\). Since the grains of this rice is yellow in colour due to \(\beta\)-carotene and commonly called golden rice.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?NEET 2014 Medium
- ........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.NEET 2013 Easy
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયું શ્વસનતંત્રના સંવહનભાગનું કાર્ય નથી?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
More PYQs from NEET
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયપોલને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે કઈ દિશામાં ગતિ કરશે?
NEET 2021 Medium - જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium
- બેક્ટેરિયા માટે કેપ્સ્યુલ શા માટે ફાયદાકારક છે?NEET 2013 Medium
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium