enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
\(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
- A ફક્ત પ્રોજેસ્ટેરોન
- B પ્રોજેસ્ટેરોન અને ઇનહીબીન
- C ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
- D ઇસ્ટ્રોજન અને ઇનહીબીન
Answer & Solution
Correct Answer
(C) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
Step-by-step Solution
Detailed explanation
(c) : \(GnRH\) is secreted by the hypothalamus which stimulates the anterior lobe of pituitary gland to secrete luteinising hormone \((LH) \) and \(FSH\). \(FSH \) stimulates the growth of the ovarian follicles and stimulates the formation of estrogens. \(LH\) stimulates the corpus luteum to secrete progesterone. Rising levels of progesterone and estrogen inhibits the release of \(GnRH\), which in turn, inhibits the production of \(FSH\) and \(LH\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?NEET 2019 Hard
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
More PYQs from NEET
- નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)
NEET 2023 Hard - \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I યાદી - II A. ક્લોરોફિલ a (i) પીળો-લીલો B. ક્લોરોફિલ b (ii) પીળો C. ઝેન્થોફિલ્સ (iii) વાદળી-લીલો D. કેરોટીનોઇડ્સ (iv) પીળોથી નારંગી-પીળો
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy - ઉદગમ \(L\) માંથી કિરણ \(x\) અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ \(L\) ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને \(\theta \) ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ \(y \) જેટલા અંતરે ખસે છે. \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Easy
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- \(12a\) લંબાઈ અને \(‘R'\) જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને \((i)\) \('a'\) જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને \((ii)\) \('a'\) બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે. દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે \(.....\) થશે.NEET 2021 Medium