ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

\(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.

  1. A અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને \(LH\) અને \(FSH\) નો સ્રાવ ઉત્તેજે છે.
  2. B અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને \(LH\) અને ઑક્સિટોસીનના સ્રાવને ઉત્તેજે છે.
  3. C પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ અને ઑક્સિટોસીન અને \(FSH\) ના સ્રાવને ઉત્તેજે છે.
  4. D પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ \(LH\) અને રિલક્સિનના સ્રાવને ઉત્તેજે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને \(LH\) અને \(FSH\) નો સ્રાવ ઉત્તેજે છે.

Step-by-step Solution

Detailed explanation

(a) : Gonadotropin releasing hormone \((GnRH)\) is secreted by the hypothalamus which stimulates the anterior lobe of pituitary gland to secrete luteinising hormone \((LH)\) and Follicle Stimulating Hormone \((FSH)\).
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app