NEET · Biology · STD 11 - 1. The living world
ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ \(I\) ને સ્તંભ \(II\) સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
| સ્તંભ \(-I\) | સ્તંભ \(-II\) |
| \((A)\) કુળ | \((i)\) ડીપ્ટેરા |
| \((B)\) ગોત્ર | \((ii)\) સંધિપાદી |
| \((C)\) વર્ગ | \((iii)\) મ્યુસીડી |
| \((D)\) સમુદાય | \((iv)\) કીટકવર્ગ |
- A \(A - (iii), B - (i), C - (iv), D - (ii)\)
- B \(A - (iii), B - (ii), C - (iv), D - (i)\)
- C \(A - (iv), B - (iii), C - (ii), D - (i)\)
- D \(A - (iv), B - (ii), C - (i), D - (iii)\)
Answer & Solution
Correct Answer
(A) \(A - (iii), B - (i), C - (iv), D - (ii)\)
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - લીસ્ટ\(-I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો : \((a)- (b) -(c) -(d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) ક્રિસ્ટી \((i)\) રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ \((b)\) થાઈલેકોઇડ \((ii)\) ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી \((c)\) સેન્ટ્રોમીઅર \((iii)\) કણાભસૂત્રના અંતર્વલન \((d)\) સિસ્ટર્ની \((iv)\) રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ NEET 2021 Medium
More PYQs from NEET
- નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) પિટ્યુટરી ગ્રંથી \((i)\) ગ્રેવરોગ \((b)\) થાયરોઈડ ગ્રંથી \((ii)\) ડાયાબીટિઝ મેલિટસ \((c)\) એડ્રીનલ ગ્રંથી \((iii)\) ડાયાબીટિઝ ઈન્સીપીડસ \((d)\) સ્વાદુપિંડ \((iv)\) એડીસન રોગ NEET 2020 Easy - \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium
- સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium