ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants

ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.

  1. A ભેજગ્રાહી કોષો
  2. B વાતરંધ્રો
  3. C રક્ષક કોષો
  4. D પૂલકંચુક કોષો
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ભેજગ્રાહી કોષો

Step-by-step Solution

Detailed explanation

ઘાસના એટલે કે એકદળી વનસ્પતિઓના અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષોને ભેજગ્રાહી કોષો કહેવાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app